અવકાશીય સમઘટકતા એટલે શું ? તેના પ્રકાર કયા છે ?
જો બે સંયોજનોનાં બંધારણ અને તેમાં રહેલા સહસંયોજક બંધના ક્રમ સમાન હોય, પણ અવકાશમાં તેમાંના પરમાણુુઓના સાપેક્ષ સ્થાન ભિન્ન હોય તો તેમને અવકાશીય સમધટકો કહે છે. આ વિશિષ્ટ પ્રકારની સમઘટકતાને અવકાશીય સમઘટકતા કહે છે. અવકાશીય સમધટકતાના બે પ્રકાર છે.
$(i)$ ભૌમિતિક સમધટક્તા
$(ii)$ પ્રકાશીય સમધટકતા
$R - S$ નામકરણમાં સમૂહોની અગ્રિમતાના ઊતરતા ક્રમની સાચી ગોઠવણી કઈ છે ?
મેસો સંયોજન નીચેનામાંથી કયું છે?
નીચેનામાંથી કયું મેસો સંયોજન છે ?
$CH_3 -CH = CH -CH( OH)-Me$ અણુસૂત્ર ધરાવતા સંયોજનના શક્ય અવકાશ સમઘટકોની સંખ્યા .........થશે.
જ્યારે $d$ અને $l$ સાથે પ્રક્રિયા આપે ત્યારે નીપજની અવકાશરસાયણ ની આગાહી કરો